ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?

જૂનાગઢ જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો
ભાવનગર જિલ્લો
અમદાવાદ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈ
મીરાબેન
જવાહરલાલ નેહરુ
દીનબંધુ એન્ડ્રુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

બ્રહ્મોસમાજ
પ્રાર્થના સમાજ
આર્યસમાજ
ભારત ધર્મ મહામંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP