કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં ‘ફ્રેન્ડશિપ ડે’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જૂન મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જૂન મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી લવલીના બોરગોહેન કઈ રમત સાથે સંકળાયેલી છે ? બોક્સિંગ વેઈટલિફટીંગ સ્વિમિંગ શૂટિંગ બોક્સિંગ વેઈટલિફટીંગ સ્વિમિંગ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘કુનમિંગ ડિક્લેરેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા જૂથે વર્ષ 2014માં NDB (New Development Bank)ની સ્થાપના કરી હતી ? G 20 G 7 BRICS એક પણ નહીં G 20 G 7 BRICS એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને અમુક બાબતોમાં આરોપીને સજા માફ કરવાની (ક્ષમાદાન શક્તિ) સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 74 અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રો-ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરી છે ? IMD IRDA ACAR ISRO IMD IRDA ACAR ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP