GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કુંભારિયાના જિનાલયો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે.
આપેલ પૈકી કોઈ નહીં
કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સૌ પ્રથમ ___ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે.

વિકૃત ખડકો
પ્રસ્તર ખડકો
અગ્નિકૃત ખડકો
રૂપાંતરિત ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GSWAN બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
SWAN તમામ 33 જિલ્લાઓ, 248 તાલુકાઓને જોડે છે જે આખરે ગુજરાત સરકારની 5000 કરતા વધુ કચેરીઓને સુરક્ષિત ડીજીટલ સંદેશાવ્યવહાર માટે પરસ્પર જોડે છે.
તમામ જિલ્લાઓ ડેટા પ્રોસેસીંગ માટે GSWAN ની બેન્ડવીડ્થ (bandwidth) નો 55% દૈનિક સરેરાશ ઉપયોગ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ?

રૂ. 38,000
રૂ. 34,600
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 39,800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP