ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને સર્વ નાગરિકોને અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને સર્વ નાગરિકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી ? 46 44 55 42 46 44 55 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ? 2001 1998 1999 2000 2001 1998 1999 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ પ્રધાનમંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા કાયદામંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ પ્રધાનમંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2010 2008 2016 2014 2010 2008 2016 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? અધ્યક્ષ કાયદામંત્રી રાજ્યપાલ મુખ્યપ્રધાન અધ્યક્ષ કાયદામંત્રી રાજ્યપાલ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP