ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે
સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજચત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?

નાણામંત્રી
મુખ્યપ્રધાન
નાણાં સચિવ
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ?

લોકસભાની સભ્ય સંખ્યાના 15%
સંસદની સંખ્યાના 12%
સંસદની સભ્ય સંખ્યાના 15%
રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP