ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ? એમ્પિયર કેન્ડેલા સ્ટીરેડિયન સેકન્ડ એમ્પિયર કેન્ડેલા સ્ટીરેડિયન સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ___ કહે છે. 1 પ્રકાશવર્ષ 1 A° 1 AU 1 પાર્સેક 1 પ્રકાશવર્ષ 1 A° 1 AU 1 પાર્સેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) kWh કઈ ભૌતિકરાશિનો એકમ છે ? પાવર વેગમાન વિદ્યુતસ્થિતિમાન કાર્ય પાવર વેગમાન વિદ્યુતસ્થિતિમાન કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ESRનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રિક સ્પેશ રડાર ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રિક સ્પેશ રડાર ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ___ શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ટૉર્ક બળ દળ વિદ્યુતભાર ટૉર્ક બળ દળ વિદ્યુતભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો સૂર્યનો વ્યાસ 1.393 × 10⁹m હોય, તો સૂર્યનો કોણીય વ્યાસ ___ થાય. પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 × 10⁸km અને 1" = 4.85 × 10-6 rad 1920' 1920 rad 1920" 192.0" 1920' 1920 rad 1920" 192.0" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP