વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રેન્ચ ગૂયેનાની સીમા કયા દેશોને સ્પર્શતી નથી ? એક પણ ને નહીં, તે એક દ્રિપ છે. આર્જેન્ટિા બ્રાઝિલ સૂરીનામ એક પણ ને નહીં, તે એક દ્રિપ છે. આર્જેન્ટિા બ્રાઝિલ સૂરીનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CPU અંગે ખરા વિધાનો પસંદ કરો. જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે. જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?i) જળસંસાધનોની દેખરેખ(ii) સંચાર(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી(v) પાક વાવેતરની માહિતી i, iii, iv, v i, ii, iii, iv iv, v, vi i, ii, iii i, iii, iv, v i, ii, iii, iv iv, v, vi i, ii, iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? ત્રીજું ચોથું પાંચમું સાતમું ત્રીજું ચોથું પાંચમું સાતમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ? બોદ્ધાયન આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય બોદ્ધાયન આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP