કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવાય છે ? 20 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 19 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત–ચીન નજીક માણા ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામ કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ હિમાચલપ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ હિમાચલપ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરને ભારતનું પ્રથમ ‘વોટર પ્લસ’ શહેર ઘોષિત કરવામાં આવ્યું છે ? પણજી પટણા પુરી ઈન્દોર પણજી પટણા પુરી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ? 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતીય ટીમે કયારે મેડલ જીત્યો હતો ? 1994 1998 2008 1980 1994 1998 2008 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દલિત બંધુ યોજના શરૂ કરી છે ? બિહાર ઓડિશા મધ્ય પ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા મધ્ય પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP