ભૌતિક વિજ્ઞાન (Physics)
નીચેનામાંથી કઈ ભૌતિકરાશિઓના પરિમાણ સમાન નથી ?

ટૉર્ક અને કાર્ય
કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક
તણાવબળ અને પૃષ્ઠતાણ
બળનો આઘાત અને રેખીય વેગમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
બ્રહ્માંડ શાનું બનેલું છે ?

દ્રવ્ય અને વિકિરણ
માત્ર દ્રવ્ય
માત્ર વિકિરણ
શૂન્યાવકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
જો પ્રકાશની ઝડપ c, ગુરુત્વપ્રવેગ g અને દબાણ P ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો ગુરુત્વાકર્ષી અચળાંક G ના સૂત્રમાં c, g અને P નાં પરિમાણો ___

1, 2, -1
0, 2, -1
-1, 2, -1
2, 2, -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP