વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો.

માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે.
માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે.
આપેલ પૈકી કોઈ નહીં
માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘નાગ’’શું છે ?

રડાર છે.
બેલેસ્ટિક મિસાઈલ
સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ
એન્ટિ ટેન્ક મિસાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર
સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર
ભરતી-ઓટના સિદ્ધાંત પર
સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર :

એલન શેફર્ડ
એડગર મિશેલ
બલ એલ્ડ્રિન
નીલ આર્મસ્ટ્રોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ટિગ્રેટેડ ચિપ્સ (I.C)નો શોધક કોણ હતો ?

જોન મોસલે
જે.એસ.કિલ્બિ
ડબલ્યુ ઈલિયટ
જે.ડબલ્યુ.ન્યૂમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP