વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના કુલ કેટલા ફિલટ રિવ્યુ આયોજિત થઈ ચૂક્યા છે ? 11 15 9 5 11 15 9 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત તથા ___ વચ્ચે સંયુક્ત સૈન્યાભ્યાસ ‘શક્તિ'નું આયોજન થઈ રહ્યું છે. રશિયા ફ્રાંસ જર્મની સાઉદી અરબ રશિયા ફ્રાંસ જર્મની સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત અને પાકિસ્તાન દ્વારા પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદીનું આદાન પ્રદાન સૌપ્રથમ ક્યારે થયેલ હતું ? 1-1-1992 1-1-1989 1-1-1991 1-1-1990 1-1-1992 1-1-1989 1-1-1991 1-1-1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રૂઝ મિસાઈલ(Cruise missile)વિશે કઈ બાબતો સાચી છે ? તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. આપેલ તમામ ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. આપેલ તમામ ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોળમી તથા સત્તરમી સદી દરમિયાન નીચેના પૈકી કયા પાકો વિદેશમાંથી ભારતમાં લવાયા હતા ?i) તમાકુii) કાજુiii) લવિંગiv) બટેટા i & ii i, ii, iv i, ii, iii, iv માત્ર ii i & ii i, ii, iv i, ii, iii, iv માત્ર ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યુટરની મેમરી બાબતે ખરા વિધાનો પસંદ કરો. સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે. સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP