કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'પેમેન્ટ્સ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ' યોજના કઈ સંસ્થાની પહેલ છે ? સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ભારે ઉદ્યોગ વિભાગ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક પણ નહીં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ભારે ઉદ્યોગ વિભાગ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ લોકસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલ ટેનિસ બેડમિન્ટન લોન ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ બેડમિન્ટન લોન ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘મૈત્રી સેતુ’ પુલ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે ? લોહિત ફેની માનસ બરાક લોહિત ફેની માનસ બરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 33મી ટોક્યો ઓલિમ્પિક વર્ષ 2024માં કયા શહેરમાં યોજવામાં આવશે ? પેરિસ બેઈજિંગ બર્લિન એથેન્સ પેરિસ બેઈજિંગ બર્લિન એથેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP