ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

દયાશંકર દવે
રતુભાઈ અદાણી
રસિકલાલ પરીખ
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?

વખતસિંહજી
જશવંતસિંહજી
ભાવસિંહજી
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?

બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
અમદાવાદ મિલ કામદાર હડતાલ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

જુગતરામ દવે
નારાયણદાસ ગાંધી
ઠક્કરબાપા
મણિભાઈ સંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ?

ખંભાલીડા
વડનગર
ભરૂચ
વઢવાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP