Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ
શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

મહેસાણા - થોળ અભ્યારણ
ડાંગ – પૂર્ણા અભ્યારણ
પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ
મહીસાગર - રતન મહાલ અભ્યારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP