ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. નૈઋત્ય વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય અગ્નિ ઈશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 154 182 168 132 154 182 168 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? હડપ્પા કાલીબંગા લોથલ ધોળાવીરા હડપ્પા કાલીબંગા લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. ઉદયન દેવદત્ત સિંહસેન બ્રહ્મદત્ત ઉદયન દેવદત્ત સિંહસેન બ્રહ્મદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1947 1956 1955 1952 1947 1956 1955 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP