Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો, કઈ આકૃતિમાં તેને સૌથી લાંબું અંતર કાપવું પડશે ? 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ? યુરેનિયમ આયરન પ્લેટીનીઅમ સિલ્વર યુરેનિયમ આયરન પ્લેટીનીઅમ સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?(1) મિઝોરમ(2) અરૂણાચલ પ્રદેશ(3) સિક્કીમ(4) ત્રિપુરા 4 1, 4 1, 2, 4 3 4 1, 4 1, 2, 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 259 કલમ 314 કલમ 420 કલમ 379 કલમ 259 કલમ 314 કલમ 420 કલમ 379 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ? 10/5 1 10 5 10/5 1 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ? આનુવંશિકતા ફૂગ બેક્ટેરિયા વાયરસ આનુવંશિકતા ફૂગ બેક્ટેરિયા વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP