Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી ?

મચ્છુ – મોરબી
ઔરંગા - મહેમદાવાદ
હાથમતી – હિંમતનગર
પૂર્ણા – નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ?

બુધ, મંગળ, પૃથ્વી, શુક્ર, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન
બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન
બુધ, મંગળ, પૃથ્વી, ગુરૂ, શનિ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન
બુધ, શુક્ર, પૃથ્વી,ગુરૂ, મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ?

કલમ 398એ
કલમ 506એ
કલમ 298એ
કલમ 498એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
1983 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં કઈ ટીમને હરાવી ?

ઑસ્ટ્રેલિયા
વેસ્ટ ઈન્ડિઝ
પાકિસ્તાન
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
કાકરાપારમાં શું છે ?

થર્મલ પાવર સ્ટેશન
હાઇડ્રો પાવર સ્ટેશન
વિન્ડ પાવર સ્ટેશન
એટોમિક પાવર સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP