Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ?

બહેન
માતા
પિતરાઈ બહેન
પત્ની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ?

50 કલાક
12 કલાક
48 કલાક
24 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ?

મંગુભાઇ પટેલ
ઓ.પી.કોહલી
વજુભાઇ વાળા
ગણપતભાઇ વસાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
રાજયના બંધારણીય વડા કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
રાજયપાલ
વિધાનસભા અધ્યક્ષ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

સરદાર વલ્લભભાઇ પટેલ
ગાંધીજી
મહાદેવભાઇ દેસાઇ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP