Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરૂવારે મળવાનું નક્કી કર્યું તો ગઇકાલે કયો વાર ગયો ?

બુધવાર
રવિવાર
સોમવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

સી.આર.પી.સી. કલમ - 151
સી.આર.પી.સી. કલમ - 161
સી.આર.પી.સી. કલમ - 171
સી.આર.પી.સી. કલમ - 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ?

સાબિત થયેલી
અડધી સાબિત
સાબિત ન થયેલી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે.

X અને Y બંને ખૂન માટે જવાબદાર છે.
X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી.
ફકત Y ખૂન માટે જવાબદાર છે.
ફકત X ખૂન માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP