Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે. છેતરપિંડી ધાડ ચોરી લૂંટ છેતરપિંડી ધાડ ચોરી લૂંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નર્મદા નદીનું મૂળ કયું છે. મૈકલ સહ્યાદ્રી અમરકંટક પૂર્વઘાટ મૈકલ સહ્યાદ્રી અમરકંટક પૂર્વઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 25 15 13 22 25 15 13 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? તેલંગાણા ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ તેલંગાણા ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? સહ્યાદ્રી પૂર્વઘાટ અરવલ્લી પશ્ચિમઘાટ સહ્યાદ્રી પૂર્વઘાટ અરવલ્લી પશ્ચિમઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? પ્લેટિનમ સોનું લોખંડ હીરો પ્લેટિનમ સોનું લોખંડ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP