Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે ? સંગીત નૃત્ય ચિત્રકળા ફિલ્મ સંગીત નૃત્ય ચિત્રકળા ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?(1) જ્ઞાની ઝેલસિંહ (2) નીમલ સંજીવ રેડ્ડી(3) અબ્દુલ કલામ(4) હમીદ અન્સારી 1, 2 1, 2, 3 1, 2, 4 1, 2, 3, 4 1, 2 1, 2, 3 1, 2, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ક્યા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે ? ગુપ્તકાળ મુગલકાળ રાજપૂતકાળ મૌર્યકાળ ગુપ્તકાળ મુગલકાળ રાજપૂતકાળ મૌર્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇ.પી.કો.ક. 420 શાને લગતી છે ? બદનક્ષી ઠગાઇ વિશ્વાસઘાત બિગાડ બદનક્ષી ઠગાઇ વિશ્વાસઘાત બિગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઇએ ? 5 6 7 4 5 6 7 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP