કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો.

ઓપરેશન સિયાચીન
ઓપરેશન બ્લુ ફ્રીડમ
ઓપરેશન હાઈ ફ્રીડમ
ઓપરેશન મેઘદૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
આંતરરાષ્ટ્રીય વિમેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પુરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો ?

સુશ્રી હરમનપ્રીત કૌર
સુશ્રી દીપ્તિ શર્મા
સુશ્રી સ્મૃતિ મંધાના
સુશ્રી મિતાલી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા રાજયમાં આવેલા 'રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન’નું નામ બદલીને ‘ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન' કરવામાં આવ્યું ?

આસામ
ત્રિપુરા
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશે યુદ્ધ ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરવા, ઘુસણખોરોને ટ્રેક કરવા તથા હુમલો/ફાયરિંગ કરવા સક્ષમ રિમોટ કન્ટ્રોલ આધારિત સશસ્ત્ર રોબોટ 'રેક્સ Mk 11' લૉન્ચ કર્યો ?

ફ્રાંસ
અમેરિકા
ઈઝરાયેલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP