કાયદો (Law)
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

સી.આર.પી.સી. કલમ -13
સી.આર.પી.સી. કલમ -125
સી.આર.પી.સી. કલમ -1
સી.આર.પી.સી. કલમ -25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય
કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો
આપેલ તમામ
કોઈ સ્ત્રીએ કરેલ ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય ગુનો એટલે શું ?

એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

ઇન્ડિયન પોલીસ એક્ટ 302
સી.આર.પી.સી. કલમ 302
બોમ્બે પોલીસ એક્ટ કલમ 302
આઈ.પી.સી. કલમ 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય
કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું
કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP