ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 120 કલમ 120-એ કલમ 120-બી કલમ 121 કલમ 120 કલમ 120-એ કલમ 120-બી કલમ 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? વાર્ષિક પાલીક રોજિંદા માસિક વાર્ષિક પાલીક રોજિંદા માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં અકસ્માતે થયેલ કૃત્યને ગુનો ગણવામાં આવતું નથી ? કલમ 85 કલમ 80 કલમ 75 કલમ 87 કલમ 85 કલમ 80 કલમ 75 કલમ 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 456 કલમ 433 કલમ 442 કલમ 436 કલમ 456 કલમ 433 કલમ 442 કલમ 436 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે ? કલમ 21 કલમ 11 કલમ 32 કલમ 28 કલમ 21 કલમ 11 કલમ 32 કલમ 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? 530 525 511 458 530 525 511 458 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP