ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 216 કલમ 210 કલમ 222 કલમ 201 કલમ 216 કલમ 210 કલમ 222 કલમ 201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પતિ કે પત્નિની હયાતિમાં બીજુ લગ્ન કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 494 કલમ 502 કલમ 489 કલમ 499 કલમ 494 કલમ 502 કલમ 489 કલમ 499 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ? કલમ 381 કલમ 333 કલમ 392 કલમ 376 કલમ 381 કલમ 333 કલમ 392 કલમ 376 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 211 કલમ 201 કલમ 181 કલમ 197 કલમ 211 કલમ 201 કલમ 181 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચોરી કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 380 કલમ 372 કલમ 379 કલમ 365 કલમ 380 કલમ 372 કલમ 379 કલમ 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 127 કલમ 175 કલમ 142 કલમ 182 કલમ 127 કલમ 175 કલમ 142 કલમ 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP