GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો.

ડી. સુબ્બારાવ
ઉર્વીશ પટેલ
રઘુરામ રાજન
શશીકાન્ત દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુઓનું ઉદાહરણ છે.

હીરો અને ગાય
દૂધ અને છાસ
પેન અને ઈન્ક
પેપ્સી અને કોકાકોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP