GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે ? Untitled Folder Blank Folder New Folder Win Folder Untitled Folder Blank Folder New Folder Win Folder ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનમાં એક એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે ___ સીમાંત આવક આપેલ પૈકી કોઈ નહીં સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક આપેલ પૈકી કોઈ નહીં સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત ભૌતિક ઉત્પાદકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ? સ્થળવાચક તૃષ્ટિગુણ ક્રમવાચક તૃષ્ટિગુણ સમયવાચક તૃષ્ટિગુણ સંખ્યાવાચક તૃષ્ટિગુણ સ્થળવાચક તૃષ્ટિગુણ ક્રમવાચક તૃષ્ટિગુણ સમયવાચક તૃષ્ટિગુણ સંખ્યાવાચક તૃષ્ટિગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. રેતપંખી રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 18.75 20 22.65 12.5 18.75 20 22.65 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ અમરેલી પાટણ જુનાગઢ પંચમહાલ અમરેલી પાટણ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP