GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ? માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું માલ અને સેવા કર (GST) માંથી બાકાત નથી ? વીજળી આરોગ્ય સેવા મનોરંજન શિક્ષણ વીજળી આરોગ્ય સેવા મનોરંજન શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એવી પરિસ્થિતિ કે જયાં કુલ આવક અને કુલ ખર્ચ સરખા થાય એ ___ છે. ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ સમતૂટ બિંદુ ઈજારાયુક્ત હરીફાઈ પૂર્ણ હરીફાઈ ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ સમતૂટ બિંદુ ઈજારાયુક્ત હરીફાઈ પૂર્ણ હરીફાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 MS Word માં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો © ઉમેરી શકાય છે ? Ctrl + Tab + C Shift + Alt + C Ctrl + Shift + C Ctrl + Alt + C Ctrl + Tab + C Shift + Alt + C Ctrl + Shift + C Ctrl + Alt + C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો IP = 1.6 IF અને IP = 320 તો IL = ___ 125 252.98 404.77 158 125 252.98 404.77 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP