GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુઓનું ઉદાહરણ છે.

હીરો અને ગાય
પેન અને ઈન્ક
પેપ્સી અને કોકાકોલા
દૂધ અને છાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય.

સરેરાશ આવક ઘટતી હોય
સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ખાંચાવાળી માંગરેખાનું મોડેલ શું સમજાવે છે ?

કિંમત જડતા
માંગ જડતા
માંગ પરિવર્તનશીલતા
કિંમત પરિવર્તનશીલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય ?

શૂન્ય શ્રેણિક
સ્તંભ શ્રેણિક
સંમિત શ્રેણિક
ચોરસ શ્રેણિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP