ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રમાં શર્યાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૃગકચ્છમાં ___ વસ્યા હતા. પુલિંદ કણબી યાદવો ભાર્ગવો પુલિંદ કણબી યાદવો ભાર્ગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? દાંડી કોચરબ ગાંધીનગર અમદાવાદ દાંડી કોચરબ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? કલિંગ પાટણ મગધ ઉજ્જૈન કલિંગ પાટણ મગધ ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? પિસલદેવ વીર ધવલ ભીમદેવ પહેલો કુમારપાળ પિસલદેવ વીર ધવલ ભીમદેવ પહેલો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? લાલપુર પડધરી ધ્રોલ ખંભાળિયા લાલપુર પડધરી ધ્રોલ ખંભાળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP