GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે-

હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ
વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ
મિલકતોની ભૌતિક ચકાસણી
ખાતાની પેટાનોંધો સાથેની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સામાન્ય બગાડ કે ઘટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે.
ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે.
કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ.
ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Keyman Insurance Policy હેઠળ બોનસ સહિત મળેલ રકમ નીચેનામાંથી કયા શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય ?

અન્ય સાધનોની આવક
મૂડી નફો
પગારની આવક
ધંધા કે વ્યવસાયનો નફો કે લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP