GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કયું વિટામિન રૂધિર જામી જવામાં મદદ કરે છે ?

વિટામિન-ડી
વિટામિન-બી
વિટામિન-કે
વિટામિન-સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે ?

ધોળકાનું મલાવ તળાવ
સિદ્ધપુરનું બિંદુ સરોવર
વિરમગામનું મુનસર તળાવ
બેટદ્વારકાનું ગોપી તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ?

સોમનાથ
પાટણ
રાજકોટ
લાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય.

રદબાતલ કરાર
રદબાતલ થવા પાત્ર કરાર
ગેરકાયદેસર કરાર
બિનઅમલી કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ડૉ. કસ્તૂરી રંગનના નેતૃત્વમાં બનેલી સમિતિએ 2019માં ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરીને ભારત સરકારને સુપ્રત કરેલ છે. આ સમિતિએ શેને લગતા સૂચનો કરેલ છે ?

મોટર વ્હીકલ
શિક્ષણ
આરોગ્ય
ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ભારતના વિશ્વયોગ દિવસની મુખ્ય ઉજવણી કયાં આયોજિત કરવામાં આવી હતી ?

કલકત્તા
અમદાવાદ
બનારસ
રાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP