GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી ? દિલીપ કુમાર અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન લત્તા મંગેશકર દિલીપ કુમાર અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન લત્તા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બંધારણમાં ધારાસભા માટે લઘુતમ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે ? 40 60 50 150 40 60 50 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેના પૈકી કઈ ક્રિયા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેતી નથી ? ગુગલ ફેસબુક E-mail SMS ગુગલ ફેસબુક E-mail SMS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કાર્ય પૃથક્કરણ એટલે શું ? આપેલ તમામ વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા આપેલ તમામ વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Qની બહેન P છે. Cનો ભાઈ Q છે. D નો પુત્ર C છે તો D નો P સાથે શું સંબંધ હશે ? કાકી મામી પુત્રી માતા કાકી મામી પુત્રી માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ? કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) આપેલ પૈકી કોઈ નહીં સમતૂટ વિશ્લેષણ કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) આપેલ પૈકી કોઈ નહીં સમતૂટ વિશ્લેષણ કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP