GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) વડાપ્રધાનની ચૂંટણી કોણ કરે છે ? બધા રાજ્યના વિધાનસભ્યો લોકસભામાં બહુમતી ધરાવતો પક્ષ સંસદ લોકો બધા રાજ્યના વિધાનસભ્યો લોકસભામાં બહુમતી ધરાવતો પક્ષ સંસદ લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? આપેલ પૈકી કોઈ નહીં MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે. આપેલ બંને FERA નું સ્થાન FEMA એ લીધું છે. આપેલ પૈકી કોઈ નહીં MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે. આપેલ બંને FERA નું સ્થાન FEMA એ લીધું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કયો નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ? લદાખ ચંદીગઢ લક્ષદ્વીપ પૉડિચેરી લદાખ ચંદીગઢ લક્ષદ્વીપ પૉડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતમાં દેશનું પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું તે ક્યાં આવેલ છે ? ખેડા બાલાસિનોર અમદાવાદ ગાંધીનગર ખેડા બાલાસિનોર અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય ? બાઈટ બગ બીટ પ્રોમ બાઈટ બગ બીટ પ્રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ભારતીય સંસદના કામકાજમાં 'શૂન્ય કલાક' એટલે - પ્રશ્ન કલાકના પૂર્વેનો સમય પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય બેઠકનો પ્રથમ કલાક વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકારવામાં આવે ત્યારનો સમય પ્રશ્ન કલાકના પૂર્વેનો સમય પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય બેઠકનો પ્રથમ કલાક વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકારવામાં આવે ત્યારનો સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP