GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ભારતીય સંસદના કામકાજમાં 'શૂન્ય કલાક' એટલે -

પ્રશ્ન કલાકના પૂર્વેનો સમય
બેઠકનો પ્રથમ કલાક
વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકારવામાં આવે ત્યારનો સમય
પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર હોય છે ?

પંદર લાખ
પાંચ લાખ
એક કરોડ
એક લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ (Foul Receipt) ક્યારે આપવામાં આવે છે ?

માલની ગુણવત્તા હલકી હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને
માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ?

સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર
રૂ. 10,000 કરપાત્ર
સંપૂર્ણ રકમ કરપાત્ર
રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP