શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું ખોગાણું ઝુરૂફ ચળીતર જુહાર ખોગાણું ઝુરૂફ ચળીતર જુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું રાશ મુખબંધ મુખમોરડો કહાર રાશ મુખબંધ મુખમોરડો કહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લોભી લુચ્ચો વણલોભી લાલચુ લોભી લુચ્ચો વણલોભી લાલચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંડરાં ભાંજણી ભાંજગ ભાંડ ભાંડરાં ભાંજણી ભાંજગ ભાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પાનેતર પલવટ સાડી મીંઢળ પાનેતર પલવટ સાડી મીંઢળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ મૂઢ નાસમજણું નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ મૂઢ નાસમજણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP