GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ UNDPના લિંગ અસમાનતા સૂચકાંક (Gender Inequality Index (GII)) નક્કી કરવા માટેનું યોગ્ય પરિણામ નથી ?

શ્રમ બજાર સહભાગિતા (Labour market participant)
બાળ મરણ (Infant mortality)
સશક્તિકરણ (Empowerment)
પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રોગચાળા (Pandemic) દરમ્યાન વિદ્યાર્થીઓની માનસિક - સામાજીક તંદુરસ્તી માટે ___ એ “Dost for Life" Appનો પ્રારંભ કર્યો.

CBSE
આપેલ પૈકી કોઈ નહીં
AICTE
NITI આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમ વાર દ્વિગ્રહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ?
1. બંગાળ
2. પંજાબ
3. ઉત્તર પ્રદેશ
4. બિહાર
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP