Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય ફોજદારી ધારો - 1860ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં આપેલ છે, તેમાં નીચેની બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે.

મદદગારી
ગેરકાયદેસર બદલી
સરકાર વિરૂદ્ધ ગુનાઓ
ગુનાહિત કાવતરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઉમાશંકર જોશી
રણજીતરામ મહેતા
ચુનીલાલ મડિયા
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે ?

બરફ પાણી કરતાં હલકો હોય
પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી
પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે
પાણી અને બરફની ઘનતા સરખી હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈ.પી.સી. - 1860ની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે ?

કલમ - 510
કલમ - 511
કલમ - 507
કલમ - 516

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય પુરાવાના કાયદાની કલમ - 138 અન્વયે સાક્ષી તપાસના ક્રમનો યોગ્ય વિકલ્પ પસંદ કરો :
(1) સર તપાસ
(2) ફરી તપાસ
(3) ઉલટ તપાસ

1, 3, 2
3, 2, 1
1, 2, 3
2, 1, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

ખોટું છે.
આપેલ પૈકી એક પણ નહીં
સાચું છે.
અંશત: સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP