Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કઇ બાબતનો ઈન્ડિયન પીનલ કોડ - 1860માં વ્યથામાં સમાવેશ થાય છે ?

રોગ ઉત્પન્ન કરવો
શારીરીક નિર્બળતા પેદા કરવી
આપેલ તમામ
શારીરીક પીડા આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ?

15 દિવસ
સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી
1 મહિનો
3 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'Das Capital' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

ઈસ્માઈલ દુર્ખીમ
ટાલ્કોટ સ્પેન્સર
કાલમાર્કસ
હર્બટ સ્પેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP