ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે ? મેર રાસ ગરબા ટિપ્પણી ઘુમ્મર મેર રાસ ગરબા ટિપ્પણી ઘુમ્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુજની નામની રાઈનો ઉદ્યોગ ક્યા વિકસેલ છે ? કચ્છ ભરૂચ અમદાવાદ સુરત કચ્છ ભરૂચ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈના પિતા અસાઈત ઠાકર ક્યાંના વતની હતા ? સિધ્ધપુર પાટણ મહેસાણા પાલનપુર સિધ્ધપુર પાટણ મહેસાણા પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયુ પક્ષી સારૂં, ઇજનેર અને ભવિષ્યવેત્તા ગણાય છે ? બુલબુલ દેવચકલી કોયલ ફ્લેમિંગો બુલબુલ દેવચકલી કોયલ ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે ? આંબલી કાઢવાની નગોલ ઇંડાકૂકડી આંબલી પીપળી આંબલી કાઢવાની નગોલ ઇંડાકૂકડી આંબલી પીપળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP