કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કયા મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ? સપ્ટેમ્બર ઓગસ્ટ ઓક્ટોબર નવેમ્બર સપ્ટેમ્બર ઓગસ્ટ ઓક્ટોબર નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વિશ્વમાંથી ઝેરી સીસાયુકત પેટ્રોલનું ઉત્પાદન બંધ કરનારો છેલ્લો દેશ ક્યો બન્યો ? કોંગો સીરિયા અલ્જીરીયા ઈજિપ્ત કોંગો સીરિયા અલ્જીરીયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના અધ્યક્ષ અને MD તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવ મિશ્રા અરુણકુમાર પ્રકાશકુમાર પ્રદીપસિંહ રાજીવ મિશ્રા અરુણકુમાર પ્રકાશકુમાર પ્રદીપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી જીતુભાઈ વાધાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી જીતુભાઈ વાધાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી મનસુખભાઈ માંડવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદર સિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે ? તીરંદાજી સ્વિમિંગ જેવેલિન થ્રો વેઈટ લિફિન્ટંગ તીરંદાજી સ્વિમિંગ જેવેલિન થ્રો વેઈટ લિફિન્ટંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નિધન પામેલ બુદ્ધદેવ ગુહા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? લેખક વૈજ્ઞાનિક સંગીતકાર ચિત્રકાર લેખક વૈજ્ઞાનિક સંગીતકાર ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP