રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : પોબારા ગણી જવું

નાસી જવું
ગમગીન બની જવું
સખત મહેનત કરવી
આંખે અંધારા આવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા

પગને ઈજા થવી
પગ ઉપર ભાર ઉતરવો
મન ખુશ થઈ જવું
મન ખિન્ન થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

ઈચ્છા થવી
સરળ ન હોવું
યાદ ન રહેવું
સ્મૃતિ હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મૂછે તાવ દેવો

રૂઆબથી જીતી જવું
રૂઆબ બતાવવો
મુછને તાવ થવો
હદ થઈ જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - તડકો પડવો

ગુસ્સે થવું
ખોટ જવી
વાતાવરણ બદલાય
એકાએક લાભ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP