Talati Practice MCQ Part - 4 1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી રાસબિહારી ઘોષ મદનમોહન માલવિયા સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી રાસબિહારી ઘોષ મદનમોહન માલવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? વિસલદેવ કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા કુમારપાળ વિસલદેવ કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો શબ્દ પ્રથમ પુરુષ એકવચન છે ? તે હું આપણે તમે તે હું આપણે તમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું ? ઈંદુમતી શેઠ શારદા મુખરજી માર્ગારેટ આલ્વા કમલા બેનીવાલ ઈંદુમતી શેઠ શારદા મુખરજી માર્ગારેટ આલ્વા કમલા બેનીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ? સાથે યુદ્ધ કરવાવાળો એક શિકારી પક્ષી વેવાઈ પક્ષના લોકો યજ્ઞમાં હોમવાના લાકડા સાથે યુદ્ધ કરવાવાળો એક શિકારી પક્ષી વેવાઈ પક્ષના લોકો યજ્ઞમાં હોમવાના લાકડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 I ___ not take these sweets as I have already eaten them. can need will must can need will must ANSWER DOWNLOAD GUJARATI MCQ APP