GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1909માં અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેરસવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા ?

રત્નપ્રકાશ શાસ્ત્રી
શંકરલાલ બેંકર
ધનશંકર નાયક
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ?

રાજ્યસભા
રાષ્ટ્રપતિ
લોકસભા
કેન્દ્રીય કેબિનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી.

નીતિ વિષયક વિધેયક
સંરક્ષણ વિધેયક
પક્ષાંતર વિધેયક
નાણાં વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 243 (ઘ)
આર્ટીકલ - 243 (ખ)
આર્ટીકલ - 243 (ગ)
આર્ટીકલ - 249 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP