ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ? રવેચીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો જખનો મેળો રાપરદેવનો મેળો રવેચીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો જખનો મેળો રાપરદેવનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ? પાલીતાણા તારંગા ભદ્રેશ્વર હસ્તગીરી પાલીતાણા તારંગા ભદ્રેશ્વર હસ્તગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ? રવિ શર્મા સોમાલાલ શાહ કનુભાઇ દેસાઇ રવિશંકર રાવળ રવિ શર્મા સોમાલાલ શાહ કનુભાઇ દેસાઇ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યોગ્ય જોડકું જોડો :સ્થાપક a. સ્મિતા શાસ્ત્રીb. ઇલાક્ષી ઠાકોરc. કુમુદિની લાખિયાd. હરિણાક્ષી ઠાકોર સંસ્થાi. કદંબii.ભરત નૃત્ય કલાંજલિ iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ iv. નૃત્ય ભારતી a-iii, b-iv, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-iii, b-iv, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-iv, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-iii, b-iv, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ? હાટ હાથશાળ મેળો વેચાણ ઘર કલા પ્રદર્શન હાટ હાથશાળ મેળો વેચાણ ઘર કલા પ્રદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP