ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'વેશ' સાથે કોનું નામ સંકળાયેલું છે ? ડૉ.બળવંત જાની અસાઈત ડૉ.નરેશ વેદ જયશંકર સુંદરી ડૉ.બળવંત જાની અસાઈત ડૉ.નરેશ વેદ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ અમદાવાદ ભાવનગર વડોદરા રાજકોટ અમદાવાદ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'જનતા વોચ' કોને દોરી હતી ? ભૂપેન ખખ્ખર નસરીન મોહમદી જેરામ પટેલ ગુલામ મોહંમદ શેખ ભૂપેન ખખ્ખર નસરીન મોહમદી જેરામ પટેલ ગુલામ મોહંમદ શેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો. 109 થી 111 દિવસ 106 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 112 દિવસ 109 થી 111 દિવસ 106 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 112 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધોલેશ્વર મહાદેનું મંદિર ક્યાં આવેલું છે ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ ભાવનગર રાજકોટ ગાંધીનગર અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP