મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? સર એ. ઝેડ. વિલ્ફેડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ મિ. વાય. એન. થોમસ કુક સર એ. ઝેડ. વિલ્ફેડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ મિ. વાય. એન. થોમસ કુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સભા સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ? ગોપાળકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર સરોજિની નાયડુ બાલ ગંગાધર તિલક ગોપાળકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર સરોજિની નાયડુ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? હરિજન ભૂમિપુત્ર મુંબઈ સમાચાર નયા માર્ગ હરિજન ભૂમિપુત્ર મુંબઈ સમાચાર નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર મહાજન સંઘ મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર મહાજન સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP