GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 આપેલા વાક્યોમાંથી સાચી રીતે વિરામ ચિહ્નો મૂકેલું વાક્ય ક્યું ? જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે : હવા, પાણી અને ખોરાક. જીવનમાં ત્રણ, વસ્તુ જરૂરી છે: હવા-પાણી અને ખોરાક. જીવનમાં, ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક. જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક. જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે : હવા, પાણી અને ખોરાક. જીવનમાં ત્રણ, વસ્તુ જરૂરી છે: હવા-પાણી અને ખોરાક. જીવનમાં, ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક. જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સામાન્ય રીતે કી-બોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ? 11 13 12 10 11 13 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 બિનસલામત રેલ્વે લેવલ ક્રોસિંગે અમુક સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો અંગે કઈ કલમમાં ઉલ્લેખ છે ? કલમ-183 કલમ-127 કલમ-131 કલમ-184 કલમ-183 કલમ-127 કલમ-131 કલમ-184 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? ત્રિમસ્તક સ્નાયુ પાસે દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ઘા ની ઉપલી બાજુએ ત્રિમસ્તક સ્નાયુ પાસે દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ઘા ની ઉપલી બાજુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ? ષષ્ઠી વિભક્તિ સપ્તમી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પંચમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ સપ્તમી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પંચમી વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 જૂન, 1960 1 મે, 1956 1 મે, 1960 15 ઓગષ્ટ, 1947 1 જૂન, 1960 1 મે, 1956 1 મે, 1960 15 ઓગષ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP