GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘સુજની’ નામની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસેલ છે ? કચ્છ અમદાવાદ ભરૂચ સુરત કચ્છ અમદાવાદ ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ? જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ ગાંધીનગર જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં Software Hardware Network આપેલ પૈકી એક પણ નહીં Software Hardware Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ... નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "પરોણો” આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી શબ્દ છે ? અતિથિ ઘોડો ચતુર કમળ અતિથિ ઘોડો ચતુર કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મલ્લિકા સારાભાઈ મૃદુલા સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મલ્લિકા સારાભાઈ મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP