GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ? ખો-ખો યોગ કબડ્ડી વોલીબોલ ખો-ખો યોગ કબડ્ડી વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે ? Slide Book Sheet Page Slide Book Sheet Page ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ઘા ની ઉપલી બાજુએ ત્રિમસ્તક સ્નાયુ પાસે દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ઘા ની ઉપલી બાજુએ ત્રિમસ્તક સ્નાયુ પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? મંદાક્રાન્તા હરિણી સ્ત્રગ્ધરા પૃથ્વી મંદાક્રાન્તા હરિણી સ્ત્રગ્ધરા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ? અનિશ્ચિત સર્વનામ સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 3, 4, 6 1, 3, 5 2, 5, 6 2, 6 3, 4, 6 1, 3, 5 2, 5, 6 2, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP